USના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન આજે બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે
Live TV
-
યુએસના વિદેશ સચિવ એન્ટોની જે. બ્લિંકન આજે બે દિવસીય ભારતની મુલાકાતે નવી દિલ્હી આવશે. રાજ્ય સચિવનો પદ સંભાળ્યા પછી શ્રી બ્લિન્કનની આ પહેલી ભારત મુલાકાત છે. મુલાકાત દરમિયાન પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
