Skip to main content
Settings Settings for Dark

USAના રાષ્ટ્રપતિ જો બાઈડેન થયા ફેસબુકથી નારાજ 

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકથી થયાં નારાજ... રાષ્ટ્રપતિ જો બાઈડને સોશિયલ મીડિયા પર મુક્યો લોકોનો જીવ લેવાનો આરોપ...

    અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે ચેતવણી આપી છે કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોવિડ -19 અંગે ખોટી માહીતીનાં કારણે લોકો મરી રહ્યા છે.. કોરોના મહામારી વિશે ખોટી માહિતી આપવા બદલ ફેસબુકની તેમણે ભારોભાર ટીકા કરી હતી.  મહત્વનુ છે કે વ્હાઈટ હાઉસ સતત કોવિડ-19 ની વેક્સીન અંગે ખોટી સૂચનાઓ આપવા બદલ ફેસબુકની ટીકા કરી રહ્યુ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply