Skip to main content
Settings Settings for Dark

USA એ ભારતની રસી ઉત્પાદન ક્ષમતાને 'અતુલ્ય' ગણાવી પ્રશંસા કરી

Live TV

X
  • ભારતની રસી ઉત્પાદન ક્ષમતાની યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

    વ્હાઇટ હાઉસના કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર આશિષ ઝાએ એક બ્રીફિંગમાં જણાવ્યું છે કે ભારત વિશ્વમાં રસીનો મોટો નિકાસકાર દેશ છે. તેમણે ભારતની રસી ઉત્પાદન ક્ષમતાને ‘અતુલ્ય’ ગણાવી.  કોવિડ-19 કટોકટી સામે ભારતના સંચાલન અંગેના તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટરે આ મુજબ જણાવ્યું હતું.

    ફેબ્રુઆરીની શરૂઆતમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત, તરનજીત સિંહ સંધુએ કહ્યું હતું કે ભારત-યુએસ રસી ઉત્પાદન ક્ષમતાઓને સસ્તી રસી બનાવવા માટે જોડી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply