યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોને તુરંત દેશ છોડવાની તાકીદ
Live TV
-
યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોને તરત જ દેશ છોડવાની સલાહ આપવામાં આવી છે. યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે ભારતીય નાગરિકો સરહદ સુધી પહોંચવામાં માર્ગદર્શન અને મદદ માટે દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
ભારતીય નાગરિકો સરહદ પાર કરવા માટે ઉપલબ્ધ વિકલ્પો માટે ભારતીય દૂતાવાસની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
