અમિત શાહ આજે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે
Live TV
-
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી વિસ્તારમાં જનસભા સંબોધશે
ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી વિસ્તારમાં જનસભા સંબોધશે. તેઓ અમેઠી ખાતે સાંજે એક રોડ શો માં ભાગ લેશે. બારાબંકી ખાતે સપા - બસપાની એક સંયુક્ત રેલી પણ યોજાવાની છે. અખિલેશ યાદવ અને માયાવતી રેલીને સંબોધશે.
