કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના રામનગર ખાતે રેલી સંબોધશે
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના રામનગર ખાતે રેલી સંબોધશે. રાહુલ સીતાપુર વિસ્તારમાં પણ પ્રચાર કરશે. બપોર પછી રાહુલ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લા પીપરીયા ખાતે રેલીને સંબોધશે.
લોકસભા ચૂંટણીના પાંચમા ચરણ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના રામનગર ખાતે રેલી સંબોધશે. રાહુલ સીતાપુર વિસ્તારમાં પણ પ્રચાર કરશે. બપોર પછી રાહુલ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લા પીપરીયા ખાતે રેલીને સંબોધશે.
