પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જયપુરમાં એક સભાને સંબોધશે
Live TV
-
પ્રધાનમંત્રી આજે ઉત્તરપ્રદેશમાં પણ બે રેલીને સંબોધશે. સવારે આબંડેકર જિલ્લાના માયાબજાર વિસ્તાર તેમજ કોસમ્બી પ્રદેશમાં પ્રધાનમંત્રી રેલીને સંબોધશે. મધ્યપ્રદેશના હોસંગાબાદ જિલ્લાના ઇટારસી ખાતે પણ પ્રધાનમંત્રી રેલીને સંબોધવાના છે.
લોકસભા ચૂંટણીના પાંચમા ચરણ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જયપુરમાં એક સભાને સંબોધશે. પ્રધાનમંત્રી આજે ઉત્તરપ્રદેશમાં પણ બે રેલીને સંબોધશે. સવારે આબંડેકર જિલ્લાના માયાબજાર વિસ્તાર તેમજ કોસમ્બી પ્રદેશમાં પ્રધાનમંત્રી રેલીને સંબોધશે. મધ્યપ્રદેશના હોસંગાબાદ જિલ્લાના ઇટારસી ખાતે પણ પ્રધાનમંત્રી રેલીને સંબોધવાના છે.
