Skip to main content
Settings Settings for Dark

અવગણના કેસમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષી જાહેર કર્યા

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ટ્વીટ્સ માટે કોર્ટની અવગણનાના દોષી જાહેર કર્યા. કોર્ટમાં પ્રશાંત ભૂષણની સજા પર 20 ઓગસ્ટે સુનાવણી થશે. મહત્વનું છે કે પ્રશાંત ભૂષણના ટ્વિટ પર સુઓમોટો લઇને કોર્ટે અવગણનાની કાર્યવાહી શરૂ કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply