Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

Live TV

X
  • ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા 'યુનેસ્કો' દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે હવેથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીની ઉજવણી 'વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે કરવી. આથી ઈ. સ. ૨૦૦૦ના વર્ષથી 'વિશ્વ માતૃભાષા દિન' ની ઉજવણી આપણે કરીએ છે. તેના મૂળમાં ૧૯૫૨માં બંગાળીને સત્તાવાર ભાષા બનાવવા થયેલું ઉગ્ર આંદોલન હતું. આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર ઢાકાની યુનિવર્સિટી હતી. આ દિવસે પાકિસ્તાનની પોલીસે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર વિદ્યાર્થીઓ શહીદ થયા હતા. વિદ્યાર્થીઓની શહાદત પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને પાકિસ્તાનની સરકારને બંગાળીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ફરજ પડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply