Skip to main content
Settings Settings for Dark

આજે ઈલેકટોરલ બોન્ડ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિગતો રજૂ કરવી પડશે

Live TV

X
  • ગઈકાલે સુપ્રીમ કોર્ટે આજે સાંજ સુધીની મુદત આપી હતી

    SBIએ આજે સુપ્રીમ કોર્ટને ઇલેકટોરલ બોન્ડનો તમામ ડેટા આપવો પડશે. જો આજે  એસબીઆઇ સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની બેંચને ઇલેકટોલ બોન્ડને લગતી માહિતી નહીં આપે તો તે સુપ્રીમ કોર્ટની અવમાનના ગણાશે અને તે અંગે કાર્યવાહી કરવામાં આવશે.

    આ ઉપરાંત 15મી માર્ચ સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ આ માહીતી જાહેર કરે તેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતાં.. નોંધનીય છે કે ગત રોજ સુપ્રીમ કોર્ટે એસબીઆઇને આજે આદેશ આપતાં કહ્યું હતું કે  ઇલેક્ટ્રોલ બોન્ડની તમામ માહિતી એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામા આવે.

    સ્ટેટ બેંકે માહિતી રજૂ કરવા માટે સમયની માંગણી કરતી અરજી કરી હતી, પરંતુ એસબીઆઇની આ માંગણીને નકારીને સ્ટેટ બેંકને તમામ માહિતી રજૂ કરી દેવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply