Skip to main content
Settings Settings for Dark

આજે બિહારમાં નીતીશકુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ

Live TV

X
  • બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહાર વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનો પ્રયાસ કરશે. જેના કારણે પટનામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં પક્ષપલટાની અફવાઓ વચ્ચે, તમામ રાજકીય પક્ષો તેમના ધારાસભ્યોને એક રાખવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છે.

    243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDAને 128 ધારાસભ્યોનું સમર્થન છે. NDAમાં ભારતીય જનતા પાર્ટી, JDU અને હિન્દુસ્તાની અવામ મોરચાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply