Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય ખેલ દિવસ, રાષ્ટ્રપતિ વરચ્યુલ કાર્યક્રમથી ખેલાડીઓને સન્માનીત કરશે

Live TV

X
  • દર વર્ષની જેમ આ વર્ષે 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે રમતમાં વિશેષ યોગદાન આપનાર રમતવિરોને ખેલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરચ્યુલ કાર્યક્રમમાં ખેલાડીઓને સન્માનીત કરશે.

    દર વર્ષની જેમ આ વર્ષે 29 ઓગષ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસના અવસરે રમતમાં વિશેષ યોગદાન આપનાર રમતવિરોને ખેલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરચ્યુલ કાર્યક્રમમાં ખેલાડીઓને સન્માનીત કરશે. આ પ્રથમ અવસર છે કે એક સાથે 5 ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનીત કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે ક્રિકેટ ખેલાડી રોહિત શર્મા, ટેબલ ટેનીસ ખેલાડી મનિકા બત્રા, પેરા એથલીટ મરિઅપ્પન થાંગાવેલુ, પહેલવાન દિનેશ ફોગાટ, અને હોકી ખેલાડી રાની ને ખેલોના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. આ એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે એક સાથે પાંચ ખેલાડીઓ ખેલ રત્ન બનશે. 2016માં ઓલીમ્પીક વર્ષ બાદ એક સાથે 4 ખેલાડીઓને ખેલ રત્ન અપાયો હતો. જ્યારે 29 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.પ્રથમવાર 8 પેરા એથલીટ ખેલ પુરસ્કાર મેળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply