Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અજરબૈજાનના પ્રવાસે

Live TV

X
  • ભારત અને અજરબૈજાન વચ્ચે સંબંધોને મજબૂત કરવા આહ્વાન કર્યું

    ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 19માં બાકૂ શિખરમાં ભાગ લેવા માટે બે દિવસની અજરબૈજાન યાત્રા પર ગયા છે. જ્યાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારત પોતાના મિત્ર દેશ સાથે સારા સંબંધો બનાવી રાખવા માગે છે. પરંતુ શાંતિભંગ અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપની બાબતને સહન કરી કરવામાં આવે. તેમણે ભારત અને અજરબૈજાન વચ્ચે સંબંધોને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર પોસ્ટકાર્ડ ટિકિટ જાહેર કરવા બદલ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અજરબૈજાનને અભિનંદન પણ પાઠવ્યા હતાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply