Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર, લદાખમાં તાલુકા વિકાસ પરિષદની પ્રમુખની ચૂંટણીમાં 98 ટકા મતદાન

Live TV

X
  • 310 તાલુકાઓ પૈકી 280 તાલુકાઓમાં મતદાન થયું

    જમ્મુ - કાશ્મીર અને લદાખમાં તાલુકા વિકાસ પરિષદની પ્રમુખની ચૂંટણીમાં 98 ટકા મતદાન થયું છે. પક્ષીય ધોરણે મતદાન થયું હતું અને ગુપ્ત મતદાનથી પ્રક્રિયા કરવામાં આવી હતી. 310 તાલુકાઓ પૈકી 280 તાલુકાઓમાં મતદાન થયું હતું. ત્રણ તાલુકાઓમાં ઉમેદવારી રદ થઈ હતી. 27મા બિનહરિફ પ્રમુખ ચૂંટાયા છે. ચૂંટણીનો નેશનલ કોન્ફરન્સ, પીડીપી પીપલ્સ કોન્ફરન્સ કોંગ્રેસ, જે.કે. પીપલ્સ મુવમેન્ટ જેવા પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply