Skip to main content
Settings Settings for Dark

હરિયાણાના CMએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ સાથે મુલાકાત કરી

Live TV

X
  • શનિવારે 11 વાગ્યે વિધાનદળ મંડળની બેઠક મળશે

    મહારાષ્ટ્ર અને હરિયાણામાં સૌથી વધુ બેઠક મેળવ્યા પછી ભાજપ હવે સરકાર બનાવવા માટેના પ્રયાસ હાથ ધરી રહ્યું છે. હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે દિલ્હીમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. અને અન્ય પાર્ટીઓનું સમર્થન મેળવી સત્તા બનાવવાનો દાવો કરવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે આવતીકાલે હરિયાણામાં 11 વાગ્યે વિધાનદળ મંડળની બેઠક યોજાશે.જેમાં નાણામંત્રી નિર્મલા સિતારણ અને જનરલ સેક્રેટરી અરૂણસિંહજી ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply