કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પશ્ચિમી ચંપારણમાં એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. ત્યારબાદ પટનામાં સ્વામી સહજાનંદ સરસ્વતીની જંયતિ પર આયોજિત કાર્યક્રમ કિસાન મજદૂર સમાજમાં ભાગ લેશે. રાજ્યની મુલાકાતના ભાગરૂપે તે પટનામાં આવેલા તખ્ત શ્રી હરમિન્દર સિંહ પટના સાહેબ ગુરૂદ્વારાના દર્શન પણ કરશે.
