Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ભાજપના હોદ્દેદારોને સંબોધિત કરશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ભાજપના હોદ્દેદારોને સંબોધિત કરશે

    મહારાષ્ટ્ર રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ આજે બેઠક યોજશે. પૂણેમાં યોજાનાર મહારાષ્ટ્રના રાજ્ય સંમેલનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની બદલાયેલી રણનીતિ પર ચર્ચા થશે. 

    આ બેઠકમાં અમિત શાહ આગામી ચૂંટણી માટે 5 હજારથી વધુ પદાધીકારીઓને જીતનો મંત્ર આપશે. આ બેઠક માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગઇકાલે પૂણે પહોચી ચુક્યા છે. જ્યાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તેમજ અજીત પવાર, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વીન વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે પાર્ટીના વરિષ્ટ નેતાઓ પ્રદેશ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ અન્ય પદાધીકારીઓ સાથે બેઠક કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply