Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાયપુરમાં રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ એવોર્ડ પરેડમાં થયા સામેલ

Live TV

X
  • રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ એવોર્ડ પરેડ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ અવસરે અમિત શાહે છત્તીસગઢ પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ નિશાન સોપ્યું હતું.

    આ અવસરે શોર્ય કૌશલ સુરક્ષાનું પ્રતિક છત્તીસગઢ સશસ્ત્ર દળે અમિત શાહને સલામી આપી હતી. બપોરે તેઓ બસ્તર જશે. તેઓ જગદલપુરમાં બસ્તર ઓલમ્પિકમાં શામેલ થશે. તેઓ અહી નકસલ પીડિતોની મુલાકાત લેશે.

    તેઓ નકસલીઓનું એન્કાઉન્ટર કરનાર જવાનોને પ્રોત્સાહિત કરશે. તેઓ આજે નકસલીઓના ગઢમાં ખુલેલ સુરક્ષા કેમ્પમાં દિવસ પસાર કરશે. ગૃહમંત્રીના પ્રવાસને લઇને બસ્તરમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. માર્ચ 2026 સુધીમાં નક્સલીઓનો સફાયો કરવાના એલાન બાદ તેઓ પ્રથમ વખત બસ્તર આવી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply