Skip to main content
Settings Settings for Dark

દિલ્હી-NCR સહિત પંજાબ, હરિયાણા, યુપી-બિહારમાં કોલ્ડ વેવ

Live TV

X
  • દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોથી ધુમ્મસ અને હાડથીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

    હવામાન વિભાગ અનુસાર પહાડ વિસ્તારથી આવતા કાતીલ ઠંડા પવનો ને કારણે 20 ડિસેમ્બર સુધી દિલ્હી એનસીઆરમાં ઠંડા પવનો ફૂકાઇ શકે છે. સવારે અને સાંજે ભારે ધુમ્મસ અનુભવી શકાય છે.

    આજે પશ્ચિમ દિશાથી ઠંડો પવન 10 થી 16 કિલોમીટરની ઝડપે ફૂકાઇ શકે છે. જેનાથી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. આવતા સપ્તાહે ભારે ઠંડીનો અહેસાસ થઇ શકે છે. જેમા લધુત્તમ તાપમાન સાત ડીગ્રી સુધી જઇ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply