કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દર રવિવારની જેમ આજે પણ કર્યું "સંડે સંવાદ"
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દર રવિવારની જેમ આ રવિવારે પણ "સંડે સંવાદ" કર્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને મૂંઝવતા કોરોનાને લગતા કેટલાક સવાલોને ટ્વીટ કર્યા હતા ..આ તમામ મૂંઝવણ ભર્યા પ્રશ્નોનું તેમણે સોશિયલ મીડિયા થકી નિરાકરણ આપ્યું હતું...કોરોના અંગેની ખોટી ભમણાઓથી લોકોને દૂર રહે તેવું પણ સૂચવ્યું હતું. સાથે જ લોકોએ કેવી રીતે વધુ કાળજી લેવી તે અંગે તેવો માર્ગદર્શન આપ્યું હતું। તેમજ શું કોરોનાવાયરસ બદલાઇ જવાના , કોવિડ માટે ઇન્ટ્રાનાસલ રસી જેવા પ્રશ્નોના પણ સ્વાસ્થ્ય મંત્રી એ જવાબ આપ્યા.
