Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 9 રાજ્યોમાં અત્યાર સુધી 197 લાખ મેટ્રિક ટન ડાંગરની કરી ખરીદી

Live TV

X
  • કેન્દ્ર સરકારે ગુજરાત સહિત નવ રાજ્યોમાં અત્યાર સુધી 197 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે. જે ગયા વર્ષે આજ સમયગાળામાં કરાયેલી ડાંગરની ખરીદીની સરખામણીએ 23.43 ટકાનો વધારો દર્શાવે છે. કેન્દ્રિય ગ્રાહક બાબતોમાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે, ખરીફ ઋતુની પાકોની સરકાર દ્વારા કરાયેલી ખરીદીના લીધે 16 લાખ 62 હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે. એવી જ રીતે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાંથી ટેકાના ભાવે 45 લાખ 10 હજાર મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply