Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ નિર્ણયઃ 2 લાખ કરોડ રૂ.ના ઉત્પાદન આધારિત પ્રોત્સાહન પેકેજની ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુ કે, કેબિનેટે 2 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી દેશના ઉત્પાદન, રોજગાર અને નિકાસમાં વધારો થશે. 

    ભારતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા માટે ઉદ્યોગ જગતને મોટી ભેંટ-દેશમાં ઉત્પાદન, રોજગાર અને નિકાસ વધે તે માટે ઉદ્યોગોને 2 લાખ કરોડનું ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે. 

    ઈલેક્ટ્રોનિક, મોબાઈલ, ઓટો મોબાઈલ, ટેક્સટાઈલના સહિતના 10 અલગ અલગ ક્ષેત્રોમાં PLI સ્કીમ દ્વારા રોકાણ વધે તે માટે કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે. બહારથી આવેલ મોબાઈલ કંપની અને દેશની કંપનીઓને પણ લાભ મળશે. 

    આ કેબિનેટ નિર્ણય અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ફાર્મા ક્ષેત્ર અને સ્ટીલ ઉદ્યોગને પણ લાભ મળશે. પીએલઆઈ પેકેજ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply