Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અલવર ગેંગ રેપ પીડિતાની મુલાકાત લીધી

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અલવર ગેંગ રેપ પીડિતાની મુલાકાત લઈને તેને ન્યાય મળે તે દિશામાં કામ થશે તેવી ખાતરી આપી હતી.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અલવર ગેંગ રેપ પીડિતાની મુલાકાત લઈને તેને ન્યાય મળે તે દિશામાં કામ થશે તેવી ખાતરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ બિહારના પટણા અને ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે પણ પક્ષના ઉમેદવારનો પ્રચાર કરશે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પણ આજે વારાણસીના લંકા વિસ્તારમાં મહારેલી કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply