Skip to main content
Settings Settings for Dark

કોલસા મંત્રાલય કોમર્શિયલ કોલસાની ખાણોની હરાજીનો 8મો રાઉન્ડ શરૂ કરશે

Live TV

X
  • કોલસા મંત્રાલય આવતીકાલે કોમર્શિયલ કોલ માઇન્સની હરાજીના 8મા રાઉન્ડની શરૂઆત કરશે. હરાજીના આ રાઉન્ડમાં પાંચ રાજ્યોની કુલ 39 ખાણો ઓફર કરવામાં આવનાર છે. આ રાજ્યો બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે.
     
    2020માં કોમર્શિયલ કોલ માઇનિંગ માટે કોલ સેક્ટર ખોલવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જૂન, 2020માં કોમર્શિયલ માઇનિંગની પ્રથમ સફળ હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી, કોલસા મંત્રાલયે કોમર્શિયલ કોલ માઇનિંગ હરાજીના સાત રાઉન્ડ હાથ ધર્યા છે, અને 91 ખાણોની હરાજી કરવામાં આવી છે, જેની પીક રેટિંગ ક્ષમતા વાર્ષિક 221 મિલિયન ટન છે.

    આ રાઉન્ડની કોમર્શિયલ કોલસા ખાણની હરાજીનો પ્રારંભ કોલસા ખાણ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને કોલસાના ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply