Skip to main content
Settings Settings for Dark

ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં "એટ હોમ" કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ વિદેશમંત્રી એસ.જયશંકર સહિતના રાજ નેતા સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. સીડીએસ જનરલ બિપિન રાવત સહિત ત્રણ સેનાના વડા પણ એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply