ગાંધી જયંતિ પર આજથી 31મી ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર દ્વારા 'સ્પેશિયલ કેમ્પેઈન 6.0' શરૂ થશે
Live TV
-
ગાંધી જયંતિ પર આજથી 31મી ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર તરફથી 'સ્પેશિયલ કેમ્પેઈન 6.0' શરૂ થશેગાંધી જયંતિ પર આજથી 31મી ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર તરફથી 'સ્પેશિયલ કેમ્પેઈન 6.0' શરૂ થશે જે અંતર્ગત, વિભાગો અને તેની સાથે જોડાયેલા સંગઠનોમાં સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્યસ્થળ સુનિશ્ચિત કરવા માટે વિશેષ ગતિવિધિઓનું સંચાલન કરવામાં આવશે. આ સાથે જ પેન્ડિંગ કેસોની ઓળખ કરીને, તેના સમયસર નિકાલ પર પણ ફોકસ કરવામાં આવશે. જેથી સરકારી કામકાજને વધુ પ્રભાવી, અને ઝડપી બનાવી શકાય. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કાર્યાલયોમાં સાફ-સફાઈને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે પેન્ડિંગ કેસોના જલદી નિકાલ, અને સરકારી કામકાજમાં કુશળતા વધારવા પર ભાર મૂકવાનો છે
