Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ દ્વારા જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી એક શખ્સની કરાઈ ધરપકડ

Live TV

X
  • ગુજરાતમાંથી ઓગસ્ટ માસમાં ઝડપાયેલા 14.84 કરોડ રૂપિયાની કિંમતના પાંચ કિલો હેરોઈનના જથ્થાના કેસમાં કરાઈ ધરપકડ

    ગુજરાતમાંથી ઓગસ્ટ માસમાં ઝડપાયેલા 14.84 કરોડ રૂપિયાની કિંમતના પાંચ કિલો હેરોઈનના જથ્થાના કેસમાં એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ A.T.S. ગુજરાત દ્વારા જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઓગસ્ટ માસમાં ઝડપાયેલા રફીક આદમ સુમરાએ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કાશ્મીરના રહેવાસી નઝીર અહેમદ ઠાકર અને મંઝૂર અહેમદ મીરને હેરોઈનનો જથ્થો સોંપ્યો હતો.આ અંગે ગુજરાત A.T.S.ના અધિકારીઓના જણાવ્યા અનુસાર નઝીર અને મીર સિમરન જીત નામના પાકિસ્તાની શખ્સના ઈશારે આ ડ્રગ્સ પહોંચાડતા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply