Skip to main content
Settings Settings for Dark

ગુના જિલ્લામાં એવિએશન એકેડમીનું બે સીટર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટ ઘાયલ

Live TV

X
  • ગુના જિલ્લામાં રવિવારે, એવિએશન એકેડમીનું બે સીટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાયલોટ ઘાયલ થયા છે. બંને ઘાયલોને તાત્કાલિક, નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    કેન્ટ પોલીસ સ્ટેશનના ટીઆઈ દિલીપ રાજોરિયાએ પત્રકારોને જણાવ્યું કે,” બંને ઘાયલ પાયલોટની હાલત ખતરાની બહાર છે. ગુનામાં શા-શિબ એવિએશન એકેડમીનું, બે સીટર એરક્રાફ્ટ (મોડલ-152) ક્રેશ થયું છે. તેણે રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે ટેસ્ટ ફ્લાઈટ માટે ઉડાન ભરી હતી. ટેસ્ટ ફ્લાઇટ માટે તેની સાથે, બે પાઇલોટે ઉડાન ભરી હતી.

    લગભગ 40 મિનિટ સુધી ઉડાન ભર્યા બાદ વિમાન સંકુલમાં જ ક્રેશ થયું હતું. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. કેપ્ટન વી ચંદ્ર ઠાકુર અને પાયલોટ નાગેશ કુમાર ઘાયલ થયા છે. કેન્ટ પોલીસ સહિત એકેડેમીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ક્રેશ થયેલું વિમાન બેલાગવી એવિએશનનું છે. તેનેપરીક્ષણ અને જાળવણી માટે શા-શિબ એકેડમીમાં લાવવામાં આવ્યું હતું. બંને પાયલોટ પણ બેલાગવી એવિએશનથી આવ્યા હતા. પાયલોટ શનિવારે જ ગુના આવ્યા હતા.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply