Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં શહેરી નગર નિગમ ચૂંટણીમાં ચોથા અને અંતિમ ચરણમાં આજે મતદાન શરૂ

Live TV

X
  • આ અંતિમ ચરણમાં મતદાન શ્રીનગર અને ગાંધેરબલ જિલ્લામાં 125 ઉમેદવારની રાજનીતીક ભવિષ્યનો નિર્ણય થશે.

    જમ્મુ-કાશ્મીરમાં શહેરી નગર નિગમ ચૂંટણીમાં ચોથા અને અંતિમ ચરણમાં આજે મતદાન શરૂ થયું છે. વકર બોર્ડમાં મોટાભાગના વોર્ડમાં ઉમેદવાદ વિના વિરોધ વિજેતા જાહેર થયા છે. જ્યાર ઘણા વોર્ડમાં એક પણ ઉમેદવારી થઈ નથી. એટલે 132 વોર્ડમાંથી 36 વોર્ડમાં મતદાન થશે. આ અંતિમ ચરણમાં મતદાન શ્રીનગર અને ગાંધેરબલ જિલ્લામાં 125 ઉમેદવારની રાજનીતીક ભવિષ્યનો નિર્ણય થશે. સુચારુ રીતે મતદાન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરાઈ છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં છ જિલ્લાના આઠ નગર નિગમમાં આજે મતદાન યોજાયું છે. જોકે, બે વોર્ડમાં જ મતદાન શરૂ થયું છે. બાકી છ નગર નિગમમાં કોઈ સ્પર્ધા નથી. ગાંદેરબાલ નગર નિગમ સમિતિમાં 17માંથી 12 વોર્ડમાં મતદાન થશે. શ્રીનગર નગરનિગમની કુલ 25માંથી 24 વોર્ડમાં મતદાન થશે. ગાંદેરબલમાં 38 અને શ્રીનગરમાં 112 ઉમેદવારનું ભવિષ્ય આજે મતપેટીમાં સીલ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply