Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં 24 ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી

Live TV

X
  • સાત ઓક્ટોબર છે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

    જમ્મુ કાશ્મીરમાં 316 ખંડ વિકાસ પરિષદ સ્થિત 310 પર 24 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સાત ઓક્ટોબર છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 10 ઓક્ટોબર સુધી થશે. ચૂંટણીની મતગણતરી 24 ઓક્ટોબરે થશે. મતદાન 24 ઓક્ટોબરના સવારે સાત કલાકથી આરંભ થશે. તેમજ બપોરે એક કલાક સુધી ચાલશે. મતગણતરી એજ દિવસે બપોરે ત્રણ કલાકે શરૂ થશે. ચૂંટણીમાં 26 હજાર, 629 પંચ અને સરપંચ મતદાન કરી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply