Skip to main content
Settings Settings for Dark

જે.પી નડ્ડા વાંકા અને નવાદા તથા CM નીતિશ કુમાર ઓરંગાબાદમાં સભા સંબોધશે

Live TV

X
  • બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં તમામ રાજકીય પાર્ટીઓના પ્રચારમાં ગરમાવો આવી ગયો છે.... બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં 71 ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર માટે દરેક રાજકીય પાર્ટીઓ એક બીજાને ટક્કર આપી રહી છે.

    બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં તમામ રાજકીય પાર્ટીઓના પ્રચારમાં ગરમાવો આવી ગયો છે.... બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં 71 ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર માટે દરેક રાજકીય પાર્ટીઓ એક બીજાને ટક્કર આપી રહી છે.... મુખ્યમંત્રી નીતિશકુમાર આજે ગયા, ઓરંગાબાદ અને અરવલમાં રેલીને સંબોધશે... જ્યારે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા વાંકા અને નવાદામાં મતદાતાઓને સંબોધશે... ચૂંટણી પંચે આ વખતે દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના મતદાતાઓ માટે ઘરે બેઠા જ મત આપી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે કારાકટ અને ગોહમાં 2 ચૂંટણી સભા સંબોધી હતી... આરજેડી પર આક્ષેપ કરતા જે. પી. નડ્ડાએ કહ્યું, આરજેડી સરકારે પોતાના શાસન કાળમાં વિકાસ માટે કંઈ નથી કર્યું ને હવે તેઓ વિકાસની વાત કરે છે....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply