Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, કોર્ટે હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે મંજૂરી આપી

Live TV

X
  • ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, કોર્ટે હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે મંજૂરી આપી

    ઝારખંડ વિધાન સભામાં  આજે ચંપઈ સોરેનની સરકાર માટે એક મહત્વ પૂર્ણ દિવસ છે. ED દ્વારા ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનની ધરપકડ બાદ આજે ચંપઈ સોરેનની  સરકાર વિધાનસભામાં ફ્લોર પર બહુમત સાબિત કરવાનો રહેશે. વિધાનસભામાં પાર્ટીની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના ગઠબંધન પર કોઈ ખતરો નથી કોર્ટ તરફ થી હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હજાર રહેવા મંજૂરી આપી છે. આ માટે આજે ઝારખંડ  વિધાનસભાનું વિશેષ સત્ર બોળવામાં આવ્યું છે. વિશેષ સત્રમાં ભાગ લેવા માટે જે.એમ.એમ ગઠબંધન સરકારના ધારાસભ્યોને હૈદરાબાદથી રાંચી પરત બોલવામાં આવેલ છે. રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્નણએ નવી સરકારને બહુમત સિદ્ધ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. ED એ હેમંત સોરેનની ધરપકડ કરી તેના પછી થી જે.એમ.એમના અનુભવી નેતા ચંપઈ સોરેન મુખ્ય મંત્રી બનવામાં આવ્યાં હતા. ચંપઈ સોરેન મુખ્ય મંત્રી  બનતાની સાથે ગઠબંધન સરકારના ધારાસભ્યોને રાજય બહાર મોકલવામાં આવ્યા હતા. જો કે હાલ ની સ્થતિને જોતાં ઝારખંડમાં ચંપઈ સોરેનની સરકાર પર કોઈ સંકટ નથી જોવા મળી રહ્યું.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply