ટ્રેકટર અને બસ વચ્ચે ટક્કર, અકસ્માતમાં પાંચ લોકોના મોત
Live TV
-
બસ મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો
શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો.સોમવારે મોડી રાત્રે મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક એક બસ ટ્રેક્ટર સાથે અથડાતાં ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત થયાં જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતાં.તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેઓ MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
