ડીડી ન્યુઝના કેમરામેન અચ્યુતાનંદ સાહુ માટે પ્રસાર ભારતી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Live TV
-
પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે ડીડી ન્યુઝના કર્મચારીઓ રાષ્ટ્રની સેવા કરી રહ્યાં છે.
છત્તીસગઢમાં માઓવાદીના હુમલામાં શહિદ થયેલા ડીડી ન્યુઝના કેમરામેન અચ્યુતાનંદ સાહુ માટે,, આજે પ્રસાર ભારતી દ્વારા શ્રદ્ધાંજલિ , અને ભાવાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ,, પ્રસાર ભારતીના ચેરમેન ડો. એ સૂર્યપ્રકાશ,, પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેંપતિ ,, અને ડિડિ ન્યુઝના ડિરેક્ટર જનરલ , મયંક અગ્રવાલ ઉપરાંત ,, ઓલ ઈન્ડિયા રેડિયો અને ડીડી ન્યુઝના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે કહ્યું , કે ડીડી ન્યુઝના કર્મચારીઓ , રાષ્ટ્રની સેવા કરી રહ્યાં છે.
