ડીડી ન્યૂઝના ડાયરેકટર જનરલ શ્રી મયંક અગ્રવાલ ગુજરાતની મુલાકાતે
Live TV
-
'માત્ર સમાચાર - સંપૂર્ણ સમાચાર'ના સૂત્રને વળગી રહેલ ડીડી ન્યૂઝના ડાયરેકટર જનરલ શ્રી મયંક અગ્રવાલ ગુજરાતની મુલાકાતે
'માત્ર સમાચાર - સંપૂર્ણ સમાચાર'ના સૂત્રને વળગી રહેલ ડીડી ન્યૂઝના ડાયરેકટર જનરલ શ્રી મયંક અગ્રવાલ ગુજરાતની મુલાકાતે છે. તેઓએ ગઈકાલે દૂરદર્શન અમદાવાદ ખાતે કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં ન્યૂઝ રૂમ એડિટીંગ રૂમ સ્ટૂડીયો પીસીઆર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. સાથે ન્યૂઝ વિભાગના ડાયરેકટર ધર્મેન્દ્ર તિવારી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
