Skip to main content
Settings Settings for Dark

ભારત - જાપાન વાર્ષિક બેઠકમાં ભાગ લેવા જાપાન પહોચ્યા PM

Live TV

X
  • આજે જાપાનના ઔદ્યોગિક નગર યામાનાશી ખાતે રોબોટિક કંપનીની મુલાકાત લેવાના છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેરમી ભારત - જાપાન વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે શનિવારે રાતે ટોકિયો પહોંચ્યા હતા. જાપાન ખાતેના ભારતીય સમુદાયમાં મોદીના આગમન સાથે આનંદ છવાઈ ગયો હતો. આ બેઠક આવતીકાલે યોજાશે. પ્રધાનમંત્રી આજે જાપાનના ઔદ્યોગિક નગર યામાનાશી ખાતે રોબોટિક કંપનીની મુલાકાત લેવાના છે. જાપાનના પ્રધાનમંત્રી આબે શિન્ઝો પી.એમ. મોદીના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન પણ કરવાના છે. બંને પ્રધાનમંત્રી તે સમયે બિનસત્તાવાર વાતચીત પણ કરશે. રાતે પ્રધાનમંત્રી મોદી રેલવે સફર કરીને ટોકિયો પહોંચશે. બંને દેશો વચ્ચેની વાર્ષિક શિખર બેઠકમાં વ્યૂહાત્મક અને સહકારના અને ક્ષેત્રો અંગે દ્વિપક્ષી ચર્ચા થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply