Skip to main content
Settings Settings for Dark

તોફાન શક્તિ આજે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં પહોંચવાની સંભાવના

Live TV

X
  • આજે દેશના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. તીવ્ર પશ્ચિમિ અ-સંતુલનના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં તોફાન તેમજ ભારે વરસાદ અને બરફ વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અસરની તીવ્ર સ્થિતિ 6 ઓકટોબરે જોવા મળી શકે તેમ છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં ઊભું થયેલું તોફાન શક્તિનું આજે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં પહોંચવાની સંભાવના છે. તેના પ્રભાવથી પૂર્વ ભારતમાં ઉત્તરી બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ તો ઝારખંડમાં હળવો વરસાદ પડી શકે છે, સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply