Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના ભારત મંડપમમાં આજથી ભાજપનું બેદિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ

Live TV

X
  • દિલ્હીના ભારત મંડપમમાં આજથી ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. આ અધિવેશનમાં મોદી સરકારની 10 વર્ષની સફળતા અને સિધ્ધિની યશગાથા રજૂ કરવામાં આવશે.આ અધિવેશનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સંબોધન કરશે. આ અધિવેશનના સમાપનમાં પ્રધાનમંત્રી મોદી જે ભાષણ આપશે તે પક્ષના તમામ અગ્રણીઓ અને નેતાઓ માટે મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી બની રહેશે. 

    આ અધિવેશનમાં, ભાજપના બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ભાજપની રણનીતીને સાકાર કરવાના હેતુથી યોજાયેલા આ અધિવેશનમાં દેશભરના 11,000 થી વધુ કાર્યકરો અને નેતા સામેલ થશે. તે અધિવેશનમાં ભાજપના 10 વર્ષના શાસનની સફળતાની યશગાથાને વર્ણવતા પોસ્ટર સાથેનુ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ, ઉદઘાટન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply