Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવા માટે 12 માર્ચ પછીની તારીખ માંગી

Live TV

X
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર આજે ED - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર આજે ED - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય. આપને જણાવી દઈએ કે, EDએ દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્ડરીંગ કેસ મામલે અરવિંદ કેજરીવાલને 27 ફેબ્રુઆરીએ 8મી સમન્સ મોકલીને આજે 4 માર્ચે હાજર થવાનું કહ્યું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી હાજર થવાનો ઈનકાર કરી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ સમન્સ ગેરકાયદેસર છે. છતાં તેઓ જવાબ આપવા તૈયાર છે. તો હવે તેમણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માગી છે. ત્યારબાદ તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply