Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે આજે ગૃહમાં વોટને બદલે નોટ મામલે સુનાવણીમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે આજે ગૃહમાં વોટને બદલે નોટ મામલે સુનાવણીમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે આજે ગૃહમાં વોટને બદલે નોટ મામલે સુનાવણીમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારે આ મામલે કોર્ટે સાંસદોને કોઈ પણ છૂટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કલમ 105ને ટાંકીને કહ્યું કે, લાંચના કેસમાં સાંસદોને કોઈ રાહત આપી શકાય નહીં. અગાઉ વર્ષ 1993માં નરસિમ્હા રાવ સરકારના સમર્થનમાં મત આપવા માટે સાંસદોને લાંચ આપવાના આરોપો લાગ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply