Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાંજે મહત્વની બેઠક બોલાવી છે જેમા હાલ દિલ્હીમાં કોરોનાના કેસ જે રીતે વઘી રહ્યાં છે તે અંગે સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે. જે રીતે એક બાજુ કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યાં છે ત્યાં બીજી બાજુ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં મુખ્યત્વે કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply