Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે

Live TV

X
  • દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    દેશભરમાં આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં 'ભારતના વિભાજનની કહાની-1946'ના વિષય પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાંજે આ કાર્યક્રમને સંબોધિત કરશે. આ અવસર પર ભારતના વિભાજનની કહાનીની થીમ પર આજથી એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોની યાદમાં જંતર-મંતરથી કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક સુધી એક રેલી પણ યોજવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply