Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના નવા 10, 753 કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર

Live TV

X
  • દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. પાછલા 24  કલાકમાં દેશમાં કોરોનાના  નવા 10 હજાર 753 કેસ નોંધાયા હતા. જ્યારે 6 હજાર 628 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે...તો, એક્ટિવ કેસનો આંક 53  હજારને પાર પહોંચી  ગયો છે.

     

    દરરોજનો  પોઝિટિવિટી રેટ     (6.78%)
    સપ્તાહિક પોઝિટિવિટી રેટ     (4.49%)
    સાજા થવાનો દર         (98.69%)

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply