Skip to main content
Settings Settings for Dark

જાપાનના પ્રધાનમંત્રીના ભાષણ સમયે બોમ્બ વિસ્ફોટ

Live TV

X
  • પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાનો બચાવ થયો, પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી

    જાપાનના પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો છે..જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સત્તાધારી પાર્ટી લિબરલ ડેમોક્રેટિકના એક ઉમેદવારની સાથે ભાષણ આપવા વાકાયામા શહેરમાં  પહોંચ્યા હતા.. આ સમયે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટની ઘટનામાં જાપાનના  પ્રધાનમંત્રીનો બચાવ થયો છે.સુરક્ષા જવાનો દ્વારા તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા જવાનોએ એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply