વર્લ્ડ બેંકના કાર્યક્રમ 'લાઈફ મિશન'માં પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ બેન્કના કાર્યક્રમમાં વિડીયો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ લાઈફ મિશન, સતત વિકાસ અને અન્ય મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ,,જળવાયુ પરિવર્તનનો સામનો માત્ર કોન્ફરન્સ રૂમના ટેબલ પરથી નથી કરાતો તેનો સામનો દરેક ઘરના ડાઈનિંગ ટેબલ પર લઈ જવાથી થશે. જ્યારે કોઈ વિચાર, અને ચર્ચા ડાઈનિંગ ટેબલ પર જાય છે,,,, ત્યારે તે એક જનઆંદોલન બની જાય છે. લાઈફ પહેલ અંગે પીએમએ કહ્યું કે,,,, વિશ્વ બેન્કની આ પહેલ મારા દિલની ખૂબ નજીક છે અને મને તે જાણીને ખુશી છે,,, આ પહેલને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી છે.
