Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,713 કેસ નોંધાયો

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,713 કેસ નોંધાયા. દેશમાં કુલ કોરોનાનો આંક 1,08,14,304 પર પહોચ્યો. છેલ્લા 24 કલાકમાં 95 ના મૃત્યુ થયા છે જ્યારે દેશમાં કુલ 1,54,918 ના મૃત્યુ થયા છે

    ➡દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 11,713 કેસ
    ➡24 કલાકમાં 95ના મૃત્યુ; કુલ 1,54,918 ના મૃત્યુ
    ➡દેશમાં કોરોનાના કુલ 1,08,14,304 કેસ 
    ➡24 કલાકમાં દેશમાં 14,488 દર્દી સાજા થયા
    ➡કુલ 1,05,10,796 સ્વસ્થ, કુલ 1,48,590 સક્રિય કેસ
    ➡સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply