દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,548 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,548 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 435ના મૃત્યુ; કુલ 1,30,070ના મૃત્યુ થયા છે.દેશમાં કોરોનાના કુલ 88,45,127 કેસ નોંધાયા છે.24 કલાકમાં દેશમાં 43,851 દર્દી સાજા થયા.કુલ 82,49,579 દર્દીઓ સ્વસ્થ થયા, કુલ 4,65,478 સક્રિય કેસ છે,સૌથી વધુ કેસ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
