Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 62,064 નવા કેસ નોંધાયા

Live TV

X
  • 24 કલાકમાં 1007ના મોત સાથે કુલ 44,386 લોકોના મોત, 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,7,023 ટેસ્ટ કરાયા

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,064 જેટલા નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1007 લોકોના મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 44,386ના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 54,859 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કુલ 15,35,743 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,34,945 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,45,83,558 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply