દેશમાં 67.32 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી અપાઇ
Live TV
-
દેશભરમાં કોવિડ રસીકરણનો બીજો તબક્કો ઝડપથી ચાલી રહ્યો છે. તેમાં 67 લાખ 32 હજાર 944 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ચરણની રસી આપવામાં આવી છે.
દેશભરમાં કોવિડ રસીકરણનો બીજો તબક્કો ઝડપથી ચાલી રહ્યો છે. તેમાં 67 લાખ 32 હજાર 944 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ચરણની રસી આપવામાં આવી છે. જ્યારે 26 લાખ 85 હજાર 665 આરોગ્ય કર્મચારીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધુ ઉમરના 4 લાખ 34 હજાર 981 લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાન અતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 63 લાખ 14 હજાર 485 લોકોને રસી આપવામાં આવી છે.
