Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેનાં જાહેરનામાં બહાર પાડયા

Live TV

X
  • પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની 27મી માર્ચે યોજાનારી પહેલા તબક્કાની ચૂંટણી માટેના જાહેરનામાં આજે બહાર પડયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 5 જિલ્લાઓની 30 બેઠકો માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ તબક્કા માટે નવમી માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. બીજા દિવસે તેની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો 12મી માર્ચ સુધી પાછા ખેંચી શકાશે. બંગાળ વિધાનસભાની ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની છે. એવી જ રીતે આસામ વિધાનસભાની 47 બેઠકોની ચૂંટણી પહેલા તબક્કામાં યોજાશે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply